Pages

મને અરિહંત ભગવંતનું શરણું હો

Image may contain: 2 people, indoor


મને અરિહંત ભગવંતનું શરણું હો.
મને સિદ્ધ ભગવંતનું શરણું હો.
મને સાધુ ભગવંતનું શરણું હો.
મને જિનોકત ધર્મનું ભગવંતનું શરણું હો.

આ ચાર શરણા મનમાં કે બહાર બોલી વારંવાર શરણા સ્વીકારો. આ ચાર શરણ સ્વીકાર કમપ્રભાવી સમજતા નહિ. એ તો મહાસાધના છે. એ ભવસ્થિતિનો પરિપાક કરી આપે છે. તથા ભવ્યતત્વને પકવી આપે છે. એથી જબરજસ્ત પાપનાશ નીપજે છે. મહાન અંતરાયો તૂટે છે.



BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.