🌹 *પુરુષાર્થ ધર્મ ને અર્થ નો સાધે પ્રભુ વાણી જ્યાં..* 🌹 *ઝળહળતી જ્યોતિ સમ અંધકાર મહી ઉજાસ કરે પ્રભુ વાણી ત્યાં* 🌹 *સ્વપ્રશંસા ને પર નિંદા ના દુષણો થી રહિત છે.* 🌹 *પરમ તારક કલ્યાણકારી પ્રભુ વાણી ને મુજ વંદના..* 🙏🏻🌸🙏🏻
🍃 *કર્તા કર્મ ક્રિયા વિભક્તિ નો જ્યાં ઉચિત પ્રયોગ છે* 🍃 *આશ્ચર્ય ઉપજાવે સહુ ને ધીરતા નો જ્યાં સંયોગ છે.* 🍃 *સર્વજ્ઞતા ને સર્વ ગુણોથી પ્રભુ વાણી પરિપૂર્ણ છે.* 🍃 *પરમતારક કલ્યાણકારી પ્રભુ વાણી ને મુજ વંદના*..🙏🏻🌸🙏🏻
🌴 *ના કરે પ્રભુ વિલંબ ક્યારે શબ્દો ને ઉચ્ચારતા* 🌴 *સઘળી ય આ સંસાર ની ભ્રાંતિઓ પ્રભુ ટાળતા.* 🌴 *સમજી શકે સહુ જીવ જેહને સ્વયં ની ભાષા મહીં* 🌴 *પરમ તારક કલ્યાણકારી પ્રભુ વાણી ને મુજ વંદના..* 🙏🏻🌸
BEST REGARDS:-
ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.