Pages

તમારી ભાવના શું છે ?



તમારી ભાવના શું છે ?
💐 પૈસાની પાછળ જે દોડે છે , તે નરક દોડે છે. પૈસાના ત્યાગ તરફ જે દોડે છે તે મોક્ષ તરફ દોડે છે.
💐 સંસાર દુઃખની ખીણ છે , મોક્ષ સુખની ખીણ છે.
💐 જ્યાં દુઃખનો છેડો નથી તે સંસાર અને જેમાં સુખનો છેડો નથી તે મોક્ષ.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.